ચીનનો ટ્રમ્પને તેમની જ ભાષામાં જવાબ, અમેરિકા પર ટેરિફ વધારી 125 ટકા કરવાની જાહેરાત
| | | | | | | | | | | |

ચીનનો ટ્રમ્પને તેમની જ ભાષામાં જવાબ, અમેરિકા પર ટેરિફ વધારી 125 ટકા કરવાની જાહેરાત

China Raised Tariff On USA To 125%: અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવૉર ચરમસીમાએ પહોંચી ગયું છે. અમેરિકા ચીન પર એક પછી એક ટેરિફ ઝીંકી રહ્યું છે, ત્યારે વળતો જવાબ આપતાં ચીન પણ અમેરિકા પર ટેરિફ લાદી રહ્યું છે. ટ્રમ્પે ચીન પર 145 ટકા ટેરિફ લાદ્યાના 24 કલાકમાં ચીને અમેરિકન પ્રોડક્ટ્સ પર ટેરિફ વધારીને 125 ટકા…

ટેરિફ મુદ્દે જાહેરાત પહેલાં ટ્રમ્પને આ એક પોસ્ટ ભારે પડી! ઈનસાઇડર ટ્રેડિંગનો ગંભીર આરોપ |
| | | | | | | | | | | |

ટેરિફ મુદ્દે જાહેરાત પહેલાં ટ્રમ્પને આ એક પોસ્ટ ભારે પડી! ઈનસાઇડર ટ્રેડિંગનો ગંભીર આરોપ |

Donald Trump May Faces Insider Trading: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના બેબાક નિર્ણયો અને નિવેદનોના કારણે સતત વિવાદોમાં રહે છે. ગઈકાલે તેમણે 180 દેશો પર ટેરિફ લાગુ કરવાનો નિર્ણય 90 દિવસ માટે મોકૂફ રાખતાં પહેલાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સ્ટોક માર્કેટ સંબંધિત નિવેદન આપતાં જ મુસીબતમાં મુકાયા છે. તેમના પર વિપક્ષ દ્વારા ઈનસાઈડર ટ્રેડિંગનો…

પેકેજ્ડ ફૂડમાં કેટલું સુગર અને ફેટ છે તેનું લેબલ લગાવો: સુપ્રીમ કોર્ટનો ત્રણ મહિનામાં નિયમ બનાવવા આદેશ |
| | | | | | | | | | | |

પેકેજ્ડ ફૂડમાં કેટલું સુગર અને ફેટ છે તેનું લેબલ લગાવો: સુપ્રીમ કોર્ટનો ત્રણ મહિનામાં નિયમ બનાવવા આદેશ |

Packaged Food Warning Label: ફૂડ પેકેજિંગમાં મોટા ફેરફારો થઈ શકે છે. દેશમાં સ્થૂળતા, ડાયાબિટીસ અને હૃદય સંબંધિત રોગો (કાર્ડિયોવેસ્ક્યુલર રોગો) વધતાં તેને ધ્યાનમાં રાખીને, સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. પેકેજ્ડ ખાદ્ય પદાર્થો પર ચેતવણી લેબલ ફરજિયાત બનાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ મુદ્દા પર નિષ્ણાત સમિતિ પાસેથી ત્રણ મહિનાની અંદર સૂચનો માંગ્યા છે જેથી ખાદ્ય…

‘નીતિશ કુમારને દેશના નાયબ વડાપ્રધાન બનાવો…’ બિહારની ચૂંટણી પૂર્વે ભાજપના દિગ્ગજની માગ |
| | | | | | | | | | | |

‘નીતિશ કુમારને દેશના નાયબ વડાપ્રધાન બનાવો…’ બિહારની ચૂંટણી પૂર્વે ભાજપના દિગ્ગજની માગ |

Bihar Election and Nitish Kumar News | બિહાર વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય નિવેદનબાજી વધતી જઈ રહી છે. આ દરમિયાન ભાજપથી નારાજ ચાલતા પાર્ટીના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ નીતિશ કુમાર અંગે એક મોટી માગ કરતાં ભાજપને વિચારતો કરી દીધો છે.  અશ્વિની ચૌબેએ શું કરી માગ?  તેમણે…

આવી ભૂલ કરી તો આપણા પર પણ ભડકી શકે છે અમેરિકા! કેન્દ્ર સરકારની નિકાસકરોને ચેતવણી |
| | | | | | | | | | | |

આવી ભૂલ કરી તો આપણા પર પણ ભડકી શકે છે અમેરિકા! કેન્દ્ર સરકારની નિકાસકરોને ચેતવણી |

India USA Trade Talks: કેન્દ્ર સરકારે ગઈકાલે બુધવારે દેશના નિકાસકારોને કડક ચેતવણી આપી છે. જેમાં તેમણે બીજા દેશનો માલ ભારતના માર્ગે અમેરિકા ન મોકલવા અપીલ કરી છે. જો આમ થયું તો તેના ખરાબ પરિણામો ભોગવવા તૈયાર રહેવા ચેતવણી આપી છે. અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલા ટ્રેડવૉરને ધ્યાનમાં લેતાં વાણિજ્ય મંત્રાલયે આ એલર્ટ જાહેર કર્યું…

રશિયા વિરૂદ્ધ કાર્યવાહી કરશે NATO? હેડક્વાર્ટરમાં 30 દેશોના રક્ષા મંત્રીઓની બોલાવી બેઠક |
| | | | | | | | | | | |

રશિયા વિરૂદ્ધ કાર્યવાહી કરશે NATO? હેડક્વાર્ટરમાં 30 દેશોના રક્ષા મંત્રીઓની બોલાવી બેઠક |

NATO Meeting Amid Russia Ukraine War: યુક્રેનના નાટોમાં જોડાવાના નિર્ણયના કારણે  છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધમાં રશિયા વિરૂદ્ધ હવે નાટો પગલાં લેવા મક્કમ બન્યું છે. નાટો રશિયા વિરૂદ્ધ મોટી રણનીતિ ઘડી યુક્રેનમાં સૈન્ય સંંબંધિત નિર્ણયો લેવા સજ્જ હોવાનો સંકેત આપ્યો છે. જેના ભાગરૂપે નાટોએ પોતાના હેડક્વાર્ટરમાં 30 દેશોના રક્ષા મંત્રીઓ સાથે મોટી બેઠક બોલાવી…

અનેક રાજ્યોમાં ભરઉનાળે વરસાદ: કુલ 31ના મોત, ગુજરાતમાં હિટવેવની આગાહી |
| | | | | | | | | | | |

અનેક રાજ્યોમાં ભરઉનાળે વરસાદ: કુલ 31ના મોત, ગુજરાતમાં હિટવેવની આગાહી |

Unseasonal rain India : ગુજરાતના અનેક જિલ્લામાં અગનઝરતી ગરમીના કારણે એપ્રિલ મહિનામાં જ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યાં ભારતના અનેક રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. આજે સાંજે અચાનક જ દિલ્હી તથા આસપાસના જિલ્લામાં ધૂળની ડમરીઓ ઊડી અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો.  દિલ્હી સહિત અનેક રાજ્યોમાં વરસાદ  વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે….

26/11 મુંબઈ હુમલાનો આતંકી તહવ્વુર રાણાને પટિયાલા કોર્ટ લાવવાની તૈયારી, NIA આજે જ કરશે પૂછપરછ |
| | | | | | | | | | | |

26/11 મુંબઈ હુમલાનો આતંકી તહવ્વુર રાણાને પટિયાલા કોર્ટ લાવવાની તૈયારી, NIA આજે જ કરશે પૂછપરછ |

Tahawwur Rana Landed In Delhi: 26/11 મુંબઈ આતંકી હુમલાનો આરોપી તહવ્વુર હુસૈન રાણાને ભારત લાવવામાં આવ્યા બાદ હવે તેને દિલ્હી સ્થિત પટિયાલા કોર્ટમાં લઈ જવાની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. મળતી વિગતો મુજબ NIA આજે રાત્રે જ તેની પૂછપરછ શરૂ કરી દેશે.આ પહેલા તેને લઈને આવી રહેલું સ્પેશિયલ વિમાન દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થઈ હતું….

‘દુષ્કર્મના કેસમાં મહિલા પોતે જ જવાબદાર’ અલ્હાબાદ હાઈકોર્ટની વિવાદાસ્પદ ટિપ્પણી |
| | | | | | | | | | | |

‘દુષ્કર્મના કેસમાં મહિલા પોતે જ જવાબદાર’ અલ્હાબાદ હાઈકોર્ટની વિવાદાસ્પદ ટિપ્પણી |

Allahabad High Court Rape Case Controversial Comment : અલ્હાબાદ હાઈકોર્ટે દુષ્કર્મના કેસની સુનાવણી હાથ ધરતા વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે, જેના કારણે દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. કોર્ટે દુષ્કર્મના આરોપીને જામીન પણ આપી દીધા છે અને સાથે જ કહ્યું કે, ‘દુષ્કર્મનો ભોગ બનનાર પીડિતા પોતે જ મુસીબતને આમંત્રણ આપી ઘટનાની જવાબદાર છે.’ આરોપીએ કહ્યું ‘આ…

‘ભાગી જાવ, નહીં તો ભગાડી દઈશું…’ અમેરિકાએ આ ભારતીય વિદ્યાર્થીઓને મેઇલ કરી આપી ધમકી |
| | | | | | | | | | | |

‘ભાગી જાવ, નહીં તો ભગાડી દઈશું…’ અમેરિકાએ આ ભારતીય વિદ્યાર્થીઓને મેઇલ કરી આપી ધમકી |

America Threatens Indian Students : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રએ તેમના દેશમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ સાથે ખરાબ વ્યવહાર કર્યો છે. તંત્રએ ભારતીય વિદ્યાર્થીઓને વહેલીતકે દેશ છોડવાનો આદેશ આપ્યો છે. આ સેંકડો વિદ્યાર્થીઓના વિઝા રદ કરવામાં આવ્યા છે અને તેઓને ઈ-મેઇલ મોકલીને ધમકી અપાઈ છે કે, ‘વહેલી તકે દેશ છોડીને ભાગી જાવ.’ અમેરિકાએ ઈ-મેઇલ મોકલી ભારતીય…