ચૂંટણી જીતવા અબજો ડૉલર ડોનેશન તરીકે આપ્યા અને હવે રોવાનો વારો, ટ્રમ્પના સમર્થકોને પસ્તાવો |
| | | | | | | | | | | |

ચૂંટણી જીતવા અબજો ડૉલર ડોનેશન તરીકે આપ્યા અને હવે રોવાનો વારો, ટ્રમ્પના સમર્થકોને પસ્તાવો |

Donald Trump News : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ પ્લાને આખા વિશ્વમાં તોફાન સર્જ્યુ છે. અમેરિકન ઉદ્યોગ જગતના ટ્રમ્પના સમર્થકો પણ આમાથી બચ્યા નથી. ટેસ્લાના સીઇઓ મસ્ક સહિત કેટલાય અબજપતિઓએ ટ્રમ્પને સમર્થન આપ્યું હતું, તે હવે પેટ ભરીને પસ્તાઈ રહ્યા છે. આ અબજપતિઓએ ટ્રમ્પને ચૂંટણી વખતે લાખો ડોલરનું દાન કર્યુ હતું અને હવે કરોડો ડોલર…

અમેરિકામાં ફરી હેલિકોપ્ટર ક્રેશ, ઉડતું ઉડતું સીધું હડસન નદીમાં સમાયું, પાઈલટ સહિત 6ના મોત |
| | | | | | | | | | | |

અમેરિકામાં ફરી હેલિકોપ્ટર ક્રેશ, ઉડતું ઉડતું સીધું હડસન નદીમાં સમાયું, પાઈલટ સહિત 6ના મોત |

USA Helicopter Crash News : અમેરિકામાં છેલ્લા કેટલાક મહિનાઓથી હવાઈ દુર્ઘટનાઓ વધતી જઇ રહી છે. ત્યારે તાજેતરનો મામલો મેનહેટ્ટનથી સામે આવ્યો છે. માહિતી અનુસાર અહીં હડસન નદીમાં એક હેલિકોપ્ટર ઉડતું ઉડતું નદીમાં ગરકાવ થઇ ગયું હતું. આ દુર્ઘટનામાં પાઈલટ સહિત 6 લોકો મૃત્યુ પામી ગયાની માહિતી મળી રહી છે.  મૃતકોમાં ત્રણ બાળકો સહિત સ્પેનનો પરિવાર…

માસ્ટર સ્ટ્રોક : ચીનને એકલું પાડી મોટાભાગનો બિઝનેસ આંચકી લેવા ટ્રમ્પે ટેરિફ વૉર છંછેડ્યો! |
| | | | | | | | | | | |

માસ્ટર સ્ટ્રોક : ચીનને એકલું પાડી મોટાભાગનો બિઝનેસ આંચકી લેવા ટ્રમ્પે ટેરિફ વૉર છંછેડ્યો! |

US and China Trade War News : અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે એક તરફ ભારત સહિતના દેશોના માલ પર લાદવામાં આવેલા ટેરિફનો અમલ 90 દિવસ માટે મુલતવી રાખ્યો તો બીજી તરફ ચીનના માલ પરનો ટેરિફ વધારીને ૧૨૫ ટકા કરી દીધો. આર્થિક નિષ્ણાતોના મતે, ટ્રમ્પે વૈશ્વિક બજારમાં ચીનને એકલું પાડી દેવાનો અને ચીનનો મોટા ભાગનો બિઝનેસ અમેરિકા પાસે…

ચીન પર 125 નહીં 145% ટેરિફ… ટ્રમ્પ સરકારે ડ્રેગનની ચિંતા વધારતું નિવેદન જાહેર કર્યું |
| | | | | | | | | | | |

ચીન પર 125 નહીં 145% ટેરિફ… ટ્રમ્પ સરકારે ડ્રેગનની ચિંતા વધારતું નિવેદન જાહેર કર્યું |

US-China Trade Relations War: ટેરિફને લઈને અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધો અત્યંત તણાવપૂર્ણ બન્યા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનથી અમેરિકામાં આયાત થતા માલ પર ટેરિફ વધારીને 145 ટકા કર્યો છે. આ 145 ટકા ટેરિફમાં ફેન્ટાનિલ સપ્લાય માટે ચીન પર લાદવામાં આવેલ વધારાનો 20 ટકા ટેરિફ પણ શામેલ છે. ચીને આ અંગે કડક પ્રતિક્રિયા અહેવાલો…

સુરતના વેસુ વિસ્તારમાં લક્ઝુરિયસ ફ્લેટના 3 ફ્લોર આગમાં લપેટાયા, ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે |
| | | | | | | | | | | |

સુરતના વેસુ વિસ્તારમાં લક્ઝુરિયસ ફ્લેટના 3 ફ્લોર આગમાં લપેટાયા, ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે |

Fire in Surat:  ઉનાળાની શરૂઆત થતાં રાજ્યમાં આગના લાગવાના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે સુરતમાં લાગ લાગવાની ઘટના અની છે. સુરતના વેસુ વિસ્તારમાં હેપ્પી એન્કલેવ ફ્લેટના આઠમા માળે આગ લાગી હતી. આગ એટલી ભીષણ છે કે બિલ્ડિંગના 3 માળ આગની ચપેટમાં આવી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના જવાનો સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી…

શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સ 1350 તો નિફ્ટીમાં 450 પોઈન્ટથી વધુની તેજી |
| | | | | | | | | | | |

શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સ 1350 તો નિફ્ટીમાં 450 પોઈન્ટથી વધુની તેજી |

Stock Market News : ટ્રમ્પે ટેરિફ વૉરથી દુનિયાભરના શેરબજારને હચમચાવી નાખ્યા બાદ એકાએક 90 દિવસ માટે અમુક દેશો સામેથી ટેરિફ ઘટાડાની જાહેરાત કરતાં વિવિધ માર્કેટમાં ફરી હરિયાળી જોવા મળી હતી. ત્યારે આજે ભારતીય શેરબજારમાં પણ ફરી તેજીનો માહોલ દેખાયો. એક જ દિવસમાં સેન્સેક્સમાં 1350 તો નિફ્ટીમાં 450 પોઇન્ટથી વધુનો ઉછાળો નોંધાતા રોકાણકારોએ રાહતના શ્વાસ લીધા…